મહેસાણા12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા એલસીબી ટીમે પેટ્રોલીગ દરમિયાન મળેલ બાતમી આધારે કડીમાં શખ્સ પાસેથી લાખવડ ગામના પાટિયા પાસેથી તમંચા સાથે એક શખ્સ ને ઝડપી તેની પાસેથી પોલીસે કુલ 3100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસો ચૂંટણી લગતી