કચ્છ (ભુજ )અમુક પળો પેહલા
- કૉપી લિંક
ભુજ શહેરમાં અનેક વિધ સેવા પ્રવુતિ કરતી માનવ જ્યોત સંસ્થા દ્વારા ભુલા ભટક્યા યુવાનોને પણ આશરો આપી શારીરિક માનસિક સંભાળ બાદ સ્વસ્થ બનેલા વ્યક્તિઓને પરિવાર સાથે મિલાપ કરાવે છે. આજ પ્રકારે તેલંગણા રાજ્યનો યુવાન મધુકુમાર ઉ.વ. 28 ગુમ થતાં તેનાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. જે રખડતો-ભટકતો રેલ્વે માર્ગે ભુજ પહોંચી આવ્યો હતો. આખરે ગુમસુદા યુવાનની તલાશમાં પહોંચી આવેલી તેલંગણા પોલીસને સંસ્થાએ યુવકને સુપ્રત કર્યો હતો.
તેલંગણાથી ત્રણ વર્ષથી ગુમસુદા યુવક માનવજ્યોતનાં પ્રબોધ