રાજકોટ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં 2.68 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે રાજકોટ- અમદાવાદ હાઇવે પર સોખડા ગામ નજીક પોલીસે રૂ.2.68 કરોડનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કર્યો હતો.
12 પોલીસ સ્ટેશનમાં રહેલો જથ્થો નાશ કરાયો રાજકોટ શહેર પોલીસ