પોરબંદરઅમુક પળો પેહલા
- કૉપી લિંક
- કિર્તીમંદિર પોલીસે બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું, ભાવભીના દ્રશ્યો સર્જાયા
પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં સર્વલન્સ સ્કવોડના એસ.વી.પઠાણ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા સાગર કવચ બંદોબસ્ત અર્થે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, તે દરમ્યાન રાત્રીના સમયે પોરબંદરના સુદામા ચોકમાં એક રીક્ષાવાળાને એક મુકબધિર બાળક મળેલ, જે અંગેની જાણ એસ.વી. પઠાણને ટેલીફોનથી કરવામાં આવી હતી.
જેથી એસ.વી.પઠાણ તથા ભુપેન્દ્રસિંહ ઝાલાએ સ્થળ પર જઈ ખરાઈ