અમદાવાદ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની પત્ની જતી રહેતા સગા બાપે પોતાની સગીર વયની દીકરી પર દાનત બગાડી હતી. મારી નાખવાની ધમકી આપી એક વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો. અવારનવાર પિતા દ્વારા કરવામાં આવતા શોષણથી માનસિક રીતે ભાંગી પડેલી સગીરાએ આખરે પોતાના મિત્રને હેવાન પિતાની સમગ્ર હકીકત જણાવી. જે બાદ સગીરા પોલીસના શરણે પહોંચતા નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
8 વર્ષ પહેલા 3 સંતાનને છોડી માતા જતી રહી હતી આ અંગેની મળતી