પંચમહાલ (ગોધરા)4 કલાક પેહલા
- કૉપી લિંક
ગોધરા શહેરમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનોને ઘરે બેઠા મતદાનની સુવિધા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોધરામાં ઘરે બેઠા મતદાન કરાવવામાં આવ્યું હતું. આ સુવિધાથી દિવ્યાંગ મતદારોને ઘર બેઠા જ મત આપવાનો લાભ મળી રહ્યો છે. મતદારો પણ તત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ લોકસભા બેઠકની લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ગોધરા મતદાન