25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત માટે બુધવારનો દિવસ ખાસ રહ્યો. દિગ્ગજ બિલિયોનર્સ જાણે ગુજરાત પર ઓળઘોળ થઈ ગયા. રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ માટે પોતાનો ખજાનો જ ખોલી દીધો. આ લિસ્ટમાં અદાણીથી અંબાણી સુધી અને ટાટા, સૂઝૂકીથી લઈને માઈક્રોન સુધી સૌ કોઈ સામેલ છે. ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં મોદી મોદી થઈ ગયું. સૌએ મોદીના વિઝન અને લીડરશિપની વાત કહી. દેશ-વિદેશના રાષ્ટ્રપ્રમુખો અને બિઝનેસ ડેલિગેટ્સ આ જોતાં રહી ગયા. આવો જાણીએ ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતને શું આપ્યું અને મોદીએ છેલ્લે શું કહ્યું. આખો વીડિયો જોઈ ઉપરના ફોટો પર ક્લિક કરો.