1 કલાક પેહલા
- કૉપી લિંક
ડાયરાના માણહ પરસોત્તમભાઇ બરાબર ભરાણા છે હો ભાઇ..જેટલી હળવાશથી રુપાલા વાત કરતા હોય છે એટલી હળવાશથી એ વાત રાજપૂતોએ લીધી નથી. બોલવામાં જીભ લપસી છે એ હકીકત છે હવે વાત થોડી વટે ચડી ગઇ છે
નમસ્કાર
પરસોત્તમભાઇ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે અને આમ તો ગંભીરમાં