ગીર સોમનાથ (વેરાવળ)4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગીર સોમનાથના દરિયાઈ સરહદની સુરક્ષાની ચકાસણી કરવા સાગર સુરક્ષા કવચ મોકડ્રીલ યોજાઈ હતી. તેમાં દરિયામાંથી 7 બોટો સાથે એતંકવાદીઓ ઝડપી લેવાયા હતા. બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આ ડ્રીલમાં પોલીસ ઉપરાંત કોસ્ટ ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ જોડાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાનો 100 કિ.મી.થી પણ વધારે સરહદી સાગર કિનારો