અમદાવાદ1 કલાક પેહલા
- કૉપી લિંક
ગઈકાલે હૈદરાબાદની ટીમ પોતાની બીજી જીત મેળવી આજે RCBની ટીમ અમદાવાદ પહોંચી છે. ચાહકો ટીમને આવકારવા માટે સવારથી જ એરપોર્ટ પર લાઈન લગાવી ઊભા રહી ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર RCBના તમામ ખેલાડીઓ એક બાદ એક એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જોકે, એરપોર્ટ પર એક હૃદયદ્રાવ્ય દ્રશ્યએ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.
મેક્સવેલ બેબી સાથે એરપોર્ટ પર સ્પોટ થયા RCB ટીમના