કામ ન મળ્યું તો વર્ષો સુધી ઘરે બેઠા અક્ષય ખન્ના: હવે તે OTT ડેબ્યૂ કરશે, કરિશ્મા કપૂર સાથે સંબંધો તૂટ્યા પછી કોઈ સાથે લગ્ન ન કર્યા
8 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના આજે 49 વર્ષના થઈ ગયા છે. તેઓ જાણીતા અભિનેતા વિનોદ ખન્નાના નાના પુત્ર ...