મંગળવારનું રાશિફળ: કર્ક જાતકો માટે ધનતેરસ પર પ્રોપર્ટીમાં કરેલું રોકાણ લાભદાયક રહેશે, કુંભ જાતકોને પ્રમોશન મળવાની સંભાવના
31 મિનિટ પેહલાકૉપી લિંક29 ઓક્ટોબર, મંગળવારના રોજ ઈન્દ્ર અને પ્રજાપતિ યોગ બનવાથી વૃષભ રાશિના લોકોનાં અટકેલાં ધંધાકીય કાર્યોને વેગ મળશે. ...