ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 160 પાયલટ વ્હેલ ફરી ફસાઇ: 29નું મોત, 130નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું; ફરી કિનારે ન આવી જાય તે માટે પ્લેન અને બોટ દ્વારા દેખરેખ શરૂ
40 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 29 પાયલટ વ્હેલ મૃત્યુ પામી. ઓસ્ટ્રેલિયાની પાર્ક્સ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પિયા કોર્ટિસ ...