મહારાષ્ટ્રનાં 3 ગામના 60 લોકો અચાનક ટકલા થયા: 3 દિવસમાં વાળ ખરી ગયા; બાળકોથી લઈને વૃદ્ધો બધાં પરેશાન, મહિલાઓને સૌથી વધુ અસર
મહારાષ્ટ્ર6 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના બુલઢાણામાં બાળકના ખરતા વાળ દેખાડતી એક વ્યક્તિ. આ રોગથી માત્ર ત્રણ દિવસમાં જ વ્યક્તિને ટાલ પડી ...