Tag: China

તાઈવાનને જરૂર છે ભારતના એન્જિનીયર્સની…: અમદાવાદની બાજુમાં જ બનશે ‘મિનિ તાઈવાન’, ધોલેરામાં સેમિકન્ડક્ટર ચિપ્સના પ્લાન્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર

ધોલેરા (SIR) કેવું બનશે તેની થ્રિડી ઈમેજતાઈવાને આ પૂરવાર કરી બતાવ્યું કે, નાનો પણ રાયનો દાણો. ચીનની બાજુમાં આવેલા ને ...

તાઈવાન દુનિયા માટે અગત્યનું કેમ?: ચીનના કટ્ટર વિરોધી તાઈવાનના નવા રાષ્ટ્રપતિ 20મીએ શપથ લેવાના છે ત્યારે તાઈવાન ચીનના ચુંગાલમાંથી છૂટી શકશે?

તાઈવાનના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા લાઈ ચિંગ-તે અને તાઈવાન પર ઊડતા ફાઈટર જેટ.ચીન જેને 'ખતરનાક અલગતાવાદી' માને છે તે તાઈવાનના ...

ભારતની મુલાકાત રદ કરીને મસ્ક અચાનક ચીનની મુલાકાતે: ટેસ્લાના સેલ્ફ-ડ્રાઇવિંગ સોફ્ટવેર રોલઆઉટ માટેની તૈયારી, ડેટા ટ્રાન્સફર પર વાટાઘાટો શક્ય

બેઇજિંગ49 મિનિટ પેહલાકૉપી લિંકભારતની મુલાકાત મુલતવી રાખ્યા બાદ ટેસ્લાના માલિક ઈલોન મસ્ક ચીનના બેઈજિંગ શહેર પહોંચ્યા હોવાના અહેવાલ છે. રોઇટર્સના ...

USના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનની દખલગીરી: એન્ટની બ્લિંકને કહ્યું- અમને ઘણા પુરાવા મળ્યા; અમેરિકાના ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે

3 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બીજી વખત ચીનની મુલાકાતે ગયા હતા.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીન પર ...

ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી: નાગરિકોને ઈરાન અને ઈઝરાયલ ન જવા જણાવ્યું, દાવો- ઈરાન 2 દિવસમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે

44 મિનિટ પેહલાકૉપી લિંકઈરાન તરફથી ઈઝરાયલ પર હુમલાની ધમકીને જોતા ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ...

ભારતે નહીં ચીને કેનેડાની ચૂંટણીમાં દખલ કરી: બંને વાર ટ્રૂડો જ જીત્યા, તપાસ એજન્સીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

14 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડા સાથેના તણાવ વચ્ચે ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો ન હોવાની પુષ્ટિ થઈ છે. કેનેડાના સત્તાવાર તપાસ ...

દાવો- ચીન સામે જાપાન AUKUSમાં જોડાશે: અમેરિકા અને બ્રિટન સાથે હાઇપરસોનિક ટેક્નોલોજી પર કામ કરશે; ચીન આ સંગઠનને ખતરનાક ગણાવે છે

40 મિનિટ પેહલાકૉપી લિંકAUKUSની છેલ્લી બેઠક ગયા વર્ષે કેલિફોર્નિયામાં યોજાઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને બ્રિટિશ પીએમ સુનક અને ઓસ્ટ્રેલિયાના ...

પહેલા સરહદ ને હવે ચૂંટણીમાં AIની મદદથી ચીનની અવળચંડાઇ: માઈક્રોસોફ્ટની ચેતવણી- ચીન ઉત્તર કોરિયાની મદદથી ભારત, દ.કોરિયા, USAની ચૂંટણી પ્રભાવિત કરશે

5 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ નવી દિલ્હીમાં મળ્યા હતા ત્યારની તસવીરસરહદ પર અવળચંડાઇ કરતું ચીન ...

વિદેશ મંત્રાલયે ચીન પર કહ્યું- અરુણાચલનું નામ બદલવું વાહિયાત: વાસ્તવિકતા બદલાશે નહીં; જયશંકરે કહ્યું- LAC પર સેના તૈનાત, ક્યારે શું કરવું તે જાણે છે

4 મિનિટ પેહલાકૉપી લિંકચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું ...

ચીને કહ્યું- ભારતે 1987માં અરુણાચલ પર કબજો કર્યો હતો: તે અમારો ભાગ છે; જયશંકરે કહ્યું- ડ્રેગન સરહદી સમજૂતીને માનતું નથી

બેઇજિંગ1 કલાક પેહલાકૉપી લિંકPM મોદીની અરુણાચલની મુલાકાત બાદથી ચીન સતત અરુણાચલ પ્રદેશ પર પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે.ચીને ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?