Tag: Congress

હુબલી મર્ડર કેસ- અમિત શાહ નેહાના પરિવારને મળ્યા: કહ્યું- દરેક પરિસ્થિતિમાં ન્યાય મળશે, જરૂર પડશે તો CBI તપાસ થશે

બેંગલુરુ22 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે (1 મે) કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમથને મળ્યા હતા અને તેમની પુત્રી ...

મોદીએ કહ્યું- કોંગ્રેસ SC-ST અનામત પર તલવાર લટકાવી રહી છે: OBCનું જીવવાનું મુશ્કેલ કરી દેશે; જો I.N.D.Iની સરકાર આવશે તો 5 વર્ષ સુધી શપથ સમારોહ જ ચાલશે

નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. (ફાઈલ)​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર ...

અમિત શાહનો એડિટેડ વીડિયો વાઇરલ, FIR નોંધાઈ: SC, ST અને OBCની અનામત સમાપ્ત કરવાની વાત, ભાજપ અને ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને ફરિયાદ કરી

નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી છે. આ ...

નાણામંત્રીએ કહ્યું- અમે ફરીથી ઈલેક્ટોરલ બોન્ડ લાવીશું: કોંગ્રેસે કહ્યું- હજુ કેટલું લૂંટશો; સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લઈને ફરી વિવાદ થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ...

21 રાજ્યોની 102 બેઠકો પર આવતીકાલે મતદાન: 2019માં ભાજપે 40, ડીએમકે 24, કોંગ્રેસ 15 અને અન્યોએ 23 બેઠકો જીતી હતી

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંક2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવાર, 19 એપ્રિલના ...

રાહુલ-અખિલેશની પ્રેસ કોન્ફરન્સ: કોંગ્રેસ સાંસદે કહ્યું- પાર્ટી કહેશે તો અમેઠીથી ચૂંટણી લડીશ, SP ચીફે કહ્યું- BJP ભ્રષ્ટાચારીઓનું ગોડાઉન

ગાઝિયાબાદ6 કલાક પેહલાકૉપી લિંકરાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગાઝિયાબાદની રેડિયન્સ બ્લુ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ...

EC અધિકારીઓએ રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરી: ફ્લાઈંગ સ્કવોડ તમિલનાડુના નીલગિરી પહોંચી, તપાસ બાદ રાહુલ કેરળ જવા રવાના

તિરુવનંતપુરમ15 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચના અધિકારીઓએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તમિલનાડુના નીલગિરીમાં ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓ ...

PKએ કહ્યું-‘રાહુલે બ્રેક લેવો જોઈએ’: 10 વર્ષની નિષ્ફળતા બાદ પણ પદેથી નથી હટ્યા, નથી કોઈને પાર્ટી ચલાવવા દીધી

નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકજો કોંગ્રેસને 2024ની લોકસભા ચૂંટણીમાં ધાર્યા પ્રમાણે પરિણામ નહીં મળે તો રાહુલ ગાંધીએ રાજકારણમાંથી બ્રેક લેવાનું ...

ઈરાનીએ કહ્યું- કોંગ્રેસ એટલે- ઠગિંગ, બેગિંગ અને હગિંગ: વિજયને કહ્યું- ચૂંટણી ઢંઢેરામાં CAA પર કોંગ્રેસ કેમ ચૂપ છે, તેમણે જનતા સાથે દગો કર્યો

નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકડાબેરીઓએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વાયનાડ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. INDI ...

નિરુપમના ઘરની બહાર ‘થેન્ક યુ AICC’નું પોસ્ટર: યુથ કોંગ્રેસે સંજયને સસ્પેન્ડ કરવા બદલ આભાર માન્યો; નિરુપમનો દાવો મને નથી કાઢ્યો, હું જાતે જ નીકળ્યો

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમુંબઈ યુથ કોંગ્રેસે સંજય નિરુપમના ઘરની સામે 'થેન્ક યુ AICC'નું બોર્ડ લગાવ્યું છે. જેમાં લખ્યું છે કે ...

Page 2 of 9 1 2 3 9

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?