બે ગુજરાતી ભેજાબાજ ભાઈનું ચીટિંગ: જીઓ માર્ટથી 5 મહિનામાં 104 કરોડના ઓર્ડર કરી કેન્સલ કર્યા, રિવોર્ડ પોઈન્ટ મેળવી રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા, સાયબર ક્રાઇમે ઝડપ્યા – Ahmedabad News
અમદાવાદ16 મિનિટ પેહલાકૉપી લિંકબે પિતરાઈ ભાઈઓએ જીઓ માર્ટ એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરીને રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા. માસ્ટર માઈન્ડ ...