અમદાવાદ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
બે પિતરાઈ ભાઈઓએ જીઓ માર્ટ એપ્લિકેશનમાં ઓનલાઈન ઓર્ડર કેન્સલ કરીને રૂ.2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદ્યા. માસ્ટર માઈન્ડ આરોપીઓએ ચતુરાઈપૂર્વક પ્લાન ઘડીને ઠગાઈનો પ્લાન રચ્યો હતો અને પૈસા પડાવ્યા હતા. જોકે, આખુ રેકેટ સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને મોબાઈલ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઓર્ડર કેન્સલ કરીને રિવોર્ડ પોઈન્ટથી ગોલ્ડ કોઈન