તો શું ભારતમાં વ્હોટ્સએપ બંધ થઈ જશે?: કંપનીએ કહ્યું, ‘યુઝર્સના મેસેજની જાણકારી તો નહીં આપીએ, જો બહુ પ્રેશર કરશો તો સર્વિસ બંધ કરી દઈશું’
3 કલાક પેહલાકૉપી લિંકઆવનારા સમયમાં WhatsApp ભારતમાં સર્વિસ આપવાનું બંધ કરે તો નવાઈ નહીં. કંપનીએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે જો ...