ઇંગ્લિશ સ્પિનર બશીરને હજુ સુધી ભારતના વિઝા મળ્યા નથી: મામલો થાળે પાડવા ઇંગ્લેન્ડ પરત ફર્યો; આવતીકાલથી પ્રથમ ટેસ્ટ રમાશે
સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ઓફ સ્પિનર શોએબ બશીર વિઝા ન મળવાના કારણે મામલો ઉકેલવા માટે સ્વદેશ પરત ...