લેજેન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને નિવૃત્તિની જાહેરાત કરી: લોર્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ટેસ્ટ રમશે; કોચ સાથે વાત કર્યા બાદ નિર્ણય લીધો
સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. જેમ્સ એન્ડરસને શનિવારે સોશિયલ ...