લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 256 રનથી આગળ: એટકિન્સન અને રૂટે સદી ફટકારી, ફર્નાન્ડોએ 5 વિકેટ લીધી; શ્રીલંકા 196 રનમાં ઓલઆઉટ
લંડન11 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચના બીજા ...