સિંગાપોરના માર્કેટમાંથી એવરેસ્ટ કરી મસાલા પરત મંગાવાયા: મસાલામાં જોવા મળતી મર્યાદા કરતાં વધુ ઇથિલિન ઓક્સાઇડ, તે જંતુનાશકનો એક પ્રકાર છે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસિંગાપોરના સત્તાવાળાઓએ એવરેસ્ટની ફિશ કરી મસાલા માટે રિકોલ ઓર્ડર જારી કર્યો છે. મર્યાદા કરતાં વધુ ઇથિલિન ...