ભારતમાં બનેલા ફાઈટર એરક્રાફ્ટે પહેલીવાર ઉડાન ભરી: બેંગલુરુમાં LCA તેજસ માર્ક 1A વિમાને 15 મિનિટ સુધી આકાશમાં ગર્જના કરી
બેંગલુરુ15 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં બનાવવામાં આવી રહેલા LCA તેજસ માર્ક-1A સિરીઝના પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ LA5033,એ ગુરુવારે (28 માર્ચ) પ્રથમ વખત ...