Tag: Haryana News

નાયબ સૈની યુવા મોરચા જિલ્લા મહામંત્રીથી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા: કુરુક્ષેત્રના સાંસદ ઓબીસી સમુદાયમાંથી છે; ધારાસભ્ય બન્યા વિના પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે

ચંદીગઢ8 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર વર્ષ 2023ની છે. હરિયાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી, જ્યારે નાયબ સૈની પહેલીવાર રોહતકમાં પાર્ટીના ...

3 કપલ્સને એસિડવાળું માઉથ ફ્રેશનર ખવડાવ્યું: મોઢામાંથી લોહી નીકળ્યું, ઊલટીઓ થવા લાગી; 5 લોકો હોસ્પિટલમાં દાખલ, હોટલ મેનેજર અરેસ્ટ

Gujarati NewsNationalGurugram Restaurant Couple Mouth Freshener Case Update, Police ACP Inquiry Restaurant Closedગુરુગ્રામ28 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણામાં ગુરુગ્રામની એક રેસ્ટોરાંમાં માઉથ ...

શ્રીરામના ચરણોમાં જ અંતિમ શ્વાસ લીધો, VIDEO: રામલીલા ભજવતી અચાનજ જ ઢળી પડ્યા; 25 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવતા હતા

ચરખી દાદરી19 મિનિટ પેહલાકૉપી લિંકહનુમાનજી બનેલા હરીશ અચાનક સ્ટેજ પર પડી જતા બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ...

પંચકુલામાં 3 જગ્યાએ EDના દરોડા: માઈનિંગ કંપનીના માલિકોના ઘર અને ઓફિસે સર્ચ; પૂર્વ MLAની ધરપકડ

પંચકુલા30 મિનિટ પેહલાકૉપી લિંકપંચકુલામાં EDની ટીમે માઈનિંગ કંપનીના માલિકના ઘરે દરોડા પાડ્યા છે. ઘરની બહાર અર્ધલશ્કરી દળના જવાનોને તહેનાત કરવામાં ...

પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR: યુવકને મરવા મજબૂર કર્યાનો આરોપ; પરિવારજનોએ ડેડબોડી સ્વીકારવાની ના પાડી

હિસાર સિટી7 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના હિસારમાં ક્રિકેટરમાંથી DSP બનેલા જોગીન્દર શર્મા સહિત 6 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેના પર ...

અમિત શાહે કહ્યું- સંતો- મહાત્મા ગીતાનો પ્રચાર કરી રહ્યા: કુરુક્ષેત્રમાં શાહે કહ્યું- ભાજપ સંસ્કૃતિને આગળ વધારી રહી છે, એકતા- અખંડિતતા માટે કાશ્મીરમાંથી 370 દુર કરી

કુરુક્ષેત્ર11 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સ્મૃતિચિહ્ન આપીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે સ્વાગત કર્યું હતું.​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ...

ગોગામેડીનાં હત્યારાઓ પોતાની જ ચાલાકીમાં ફસાયા: ફૌજી હરિયાણા વિશે જાણતો હતો, તેના મિત્રને આ રસ્તેથી લાવ્યો, હિસાર રેલવે સ્ટેશનથી લીડ મળી

રેવાડી3 કલાક પેહલાકૉપી લિંકહિસાર રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં બંને શૂટર નીતિન અને રોહિત જોવા મળ્યા હતા. આ પછી પોલીસની ટીમોએ ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?