IND Vs SA વચ્ચે સિરીઝ ડિસાઇડર મેચ: આફ્રિકન ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી; ડેબ્યુટન્ટ પાટીદારે ચોગ્ગા સાથે શરૂઆત કરી
સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ ગુરુવારે પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં ...