ભારતે બ્રહ્મોસ મિસાઈલની પ્રથમ બેચ ફિલિપાઈન્સને સોંપી: 2022માં 2,966 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી, ફિલિપાઈન્સ સાઉથ ચાઈના સીમાં તૈનાત કરશે
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય વાયુસેનાએ આજે (19 એપ્રિલ) ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની પ્રથમ બેચ સોંપી છે. ફિલિપાઈન્સ બ્રહ્મોસ ...