માલદીવ્સમાં પણ MDH-એવરેસ્ટ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ: જંતુનાશક હોવાના આરોપ, હોંગકોંગ-સિંગાપોરમાં પણ પ્રતિબંધ છે; ભારત અને અમેરિકામાં તપાસ ચાલી રહી છે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકહોંગકોંગ અને સિંગાપોર બાદ માલદીવ્સે પણ એવરેસ્ટ અને MDH મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. માલદીવ્સ ...