બુમરાહને ચોથી ટેસ્ટથી આરામ મળી શકે: રિપોર્ટમાં દાવો- છેલ્લી મેચ રમવી કે ન રમવી એ રાંચીની જીત કે હાર પર નિર્ભર રહેશે
સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલાકૉપી લિંકફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાંથી આરામ આપવામાં ...