કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામેની 8 મેચમાંથી બહાર: 22 જાન્યુઆરીથી હોમ સિરીઝ શરૂ થશે; ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદગીની ખાતરી મળી
2 કલાક પેહલાકૉપી લિંકભારતીય બેટર કેએલ રાહુલને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામેની આઠ મેચની વ્હાઈટ બોલ સિરીઝમાં આરામ આપવામાં આવશે, જેમાં પાંચ ...