Tag: Indian Air Force

ભારતે બ્રહ્મોસ મિસાઈલની પ્રથમ બેચ ફિલિપાઈન્સને સોંપી: 2022માં 2,966 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી, ફિલિપાઈન્સ સાઉથ ચાઈના સીમાં તૈનાત કરશે

નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય વાયુસેનાએ આજે ​​(19 એપ્રિલ) ફિલિપાઈન્સને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની પ્રથમ બેચ સોંપી છે. ફિલિપાઈન્સ બ્રહ્મોસ ...

તેજસના એડવાન્સ વર્ઝન માર્ક-1Aની ખરીદી માટે ટેન્ડર જાહેર: એરફોર્સ 97 ફાઈટર જેટ ખરીદશે, આ ભારતીય કંપનીને મળ્યો સૌથી મોટો ડિફેન્સ ઓર્ડર

નવી દિલ્હી32 મિનિટ પેહલાકૉપી લિંકઆ ડીલ પૂરી થયા બાદ ભારત પાસે આગામી 15 વર્ષમાં 40 LCA તેજસ, 180થી વધુ LCA ...

IAFએ અડધી રાત્રે એરલિફ્ટ ઓપરેશન હાથ ધર્યું: મશીનમાં આવી જતા જવાનનો હાથ કપાઈ ગયો, 4 કલાકમાં લદ્દાખથી દિલ્હી પહોંચાડીને સર્જરી કરી સૈનિકનો જીવ બચાવી લીધો

નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીની R&R હોસ્પિટલમાં ડોક્ટરોએ જવાનના હાથની સર્જરી કરી હતી.​​​​​​લદ્દાખના ફોરવર્ડ યુનિટમાં મશીન ચલાવતી વખતે ભારતીય સેનાના ...

‘રાજકીય ઈચ્છાશક્તિથી જ બાલાકોટ જેવા ઓપરેશન શક્ય’: એરફોર્સ ચીફે કહ્યું- વાયુસેના સરહદ પાર પણ તાકાત બતાવી શકે છે, ભવિષ્યના યુદ્ધો ઘાતક અને મીડિયાની દૃષ્ટિથી લડાશે

નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકએર માર્શલ વીઆર ચૌધરીએ દિલ્હીમાં 'એરોસ્પેસ પાવર ઇન ફ્યુચર કોન્ફ્લિક્ટ્સ' વિષય પર સેમિનારમાં હાજરી આપી હતી.ભારતીય ...

રિપબ્લિક ડે ફ્લાયપાસ્ટમાં એરફોર્સના 51 વિમાન ભાગ લેશે: 29 ફાઇટર પ્લેન પણ સામેલ હશે, ચંદ્રયાન-3નું લેન્ડિંગ અને ભગવાન રામની ઝાંખી દેખાશે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઆજે (23 જાન્યુઆરી)કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.26 જાન્યુઆરીએ યોજાનાર ...

કારગીલમાં પહેલીવાર C-130 એરક્રાફ્ટનું નાઇટ લેન્ડિંગ: એરફોર્સે કહ્યું- બોર્ડર પર રાત્રે દેખરેખ અને હુમલો કરી શકાશે; જવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી- VIDEO

10 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય વાયુસેનાએ કારગીલમાં પહેલીવાર રાત્રે C130J એરક્રાફ્ટનું લેન્ડિંગ કર્યું છે.કારગીલ, લદ્દાખમાં પ્રથમ વખત C-130 સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?