નેપાળે નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને આપ્યો: 100 રૂપિયાની 30 કરોડ નકલો છપાશે, નોટ પર નકશામાં 3 ભારતીય વિસ્તારો
કાઠમંડુ4 મિનિટ પેહલાકૉપી લિંકનેપાળની સેન્ટ્રલ બેંક 'નેપાલ રાષ્ટ્ર બેંક'એ ચીનની એક કંપનીને 100 રૂપિયાની નવી નેપાળી નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો ...