IPL સિઝનમાં સતત 6 હાર બાદ RCB જીત્યું: હૈદરાબાદ 4 જીત બાદ હારી ગયું, કોહલી-પાટીદારની ફિફ્ટી; કર્ણ-સ્વપ્નીલ અને ગ્રીનને 2-2 વિકેટ મળી
01:42 PM25 એપ્રિલ 2024કૉપી લિંકબન્ને ટીમની પ્લેઇંગ-11સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ ...