01:42 PM25 એપ્રિલ 2024
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે અને ટી નટરાજન.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: ઉમરાન મલિક, અનમોલપ્રીત સિંહ, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, ટ્રેવિસ હેડ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ પ્રભુદેસાઈ, અનુજ રાવત, હિમાંશુ શર્મા, વિજયકુમાર વૈશક, સ્વપ્નિલ સિંહ.