Tag: Ipl Live Telecast

IPLમાં આજે SRH Vs LSG: હૈદરાબાદ હજુ સુધી લખનઉને હરાવી શક્યું નથી, આજે જે જીતશે તે ટૉપ-4માં એન્ટ્રી કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો લખનઉ સુપરજાયન્ટ્સ સામે થશે. આ મેચ ...

IPLમાં આજે RCB Vs GT: બેંગલુરુએ ટૉસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી, હારશે તો પ્લેઑફની રેસમાંથી બહાર થઈ જશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 52મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ ...

IPLમાં આજે કોલકાતા Vs રાજસ્થાન: વિજેતા ટીમ નંબર-1 પર પહોંચશે; KKR 14 મેચ જીતી, RR 13 મેચ જીતી

સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ (RR) સામે ...

વરસાદના કારણે ટૉસ મોડો થશે: રાજસ્થાન આ સિઝનમાં અજેય, ટુર્નામેન્ટમાં માત્ર એક જ વાર ગુજરાત સામે જીત્યું; જયપુરમાં બીજી વખત ટકરાશે

સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાશે. ...

IPLમાં આજે PBKS Vs SRH મેચ: પંજાબે હૈદરાબાદ સામે 66% મેચ જીતી, બંનેને 4-4 પોઈન્ટ મળ્યા; સંભવિત પ્લેઇંગ-11 જાણો

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાશે. ...

વિરાટ ગજબના ફોર્મમાં જોવા મળ્યો: કોહલીએ આ સિઝનની ત્રીજી અને IPL કરિયરની 53મી ફિફ્ટી ફટકારી; ટુર્નામેન્ટમાં 7500 રન પૂરા કર્યા

01:42 PM6 એપ્રિલ 2024કૉપી લિંકબન્ને ટીમની પ્લેઇંગ-11રાજસ્થાન રોયલ્સ (RCB): સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, ધ્રુવ ...

IPLમાં આજે SRH Vs CSK: SRH ચેન્નઈ સામે તેની 74% મેચ હારી છે; હૈદરાબાદમાં 2 જીત મળી, આજની મેચ અહીં

સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 18મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ...

અમદાવાદમાં આજે ગુજરાત સામે પંજાબ ટકરાશે: ટાઇટન્સે તેમના હોમ ગ્રાઉન્ડમાં તેમની 67% મેચ જીતી; આજે પહેલીવાર PBKS સામે રમશે

સ્પોર્ટ્સ ડેસ્ક47 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 17મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) ...

IPLમાં આજે DC Vs KKR: દિલ્હીએ છેલ્લી ત્રણ મેચમાં કોલકાતાને હરાવ્યું; વિશાખાપટ્ટનમમાં પ્રથમ વખત સામનો કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક8 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?