Tag: JDS Candidate Prajwal Revanna

સહકર્મીએ સૂરજ રેવન્ના સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો:  અગાઉ જેડીએસ કાર્યકરના જાતીય સતામણીના કેસમાં સૂરજનો બચાવ કર્યો હતો

સહકર્મીએ સૂરજ રેવન્ના સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો: અગાઉ જેડીએસ કાર્યકરના જાતીય સતામણીના કેસમાં સૂરજનો બચાવ કર્યો હતો

બેંગલુરુ3 મિનિટ પેહલાકૉપી લિંક23 જૂને મેડિકલ ટેસ્ટ બાદ સુરજને હોસ્પિટલમાંથી બહાર લઈ જતી પોલીસ.કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પૂર્વ સાંસદ પ્રજ્વલ ...

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ- એચડી રેવન્નાને વચગાળાના જામીન મળ્યા:  JDS ધારાસભ્યનો દાવો- બળાત્કારના આરોપો પુત્ર પ્રજ્વલ સામે છે; નીચલી કોર્ટમાં આજે ફરી સુનાવણી

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ- એચડી રેવન્નાને વચગાળાના જામીન મળ્યા: JDS ધારાસભ્યનો દાવો- બળાત્કારના આરોપો પુત્ર પ્રજ્વલ સામે છે; નીચલી કોર્ટમાં આજે ફરી સુનાવણી

બેંગલુરુ52 મિનિટ પેહલાકૉપી લિંકધારાસભ્ય એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.બેંગલુરુની એક કોર્ટે ગુરુવારે (17 મે) જનતા દળ ...

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ-SITએ પીડિતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો:  પ્રજ્વલ સામે બ્લુકોર્નર નોટિસ જાહેર, પિતા એચડી રેવન્ના પણ 8 મે સુધી કસ્ટડીમાં રહેશે

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ-SITએ પીડિતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો: પ્રજ્વલ સામે બ્લુકોર્નર નોટિસ જાહેર, પિતા એચડી રેવન્ના પણ 8 મે સુધી કસ્ટડીમાં રહેશે

બેંગલુરુ30 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​કર્ણાટકના હાસનમાંથી JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાના યોન શોષણના કેસની તપાસ કરી રહેલી SITએ પીડિતો માટે હેલ્પલાઇન નંબર ...

કર્ણાટક સેક્સ સ્કેન્ડલઃ સિદ્ધારમૈયાએ મોદીને પત્ર લખ્યો:  કહ્યું- પ્રજ્વલને ભારત લાવવામાં મદદ કરો, તેનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરો

કર્ણાટક સેક્સ સ્કેન્ડલઃ સિદ્ધારમૈયાએ મોદીને પત્ર લખ્યો: કહ્યું- પ્રજ્વલને ભારત લાવવામાં મદદ કરો, તેનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરો

બેંગલુરુ11 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્ણાટક સેક્સ સ્કેન્ડલને લઈને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે ...

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ- એચડી રેવન્ના અને પ્રજ્વલને નોટિસ:  SITએ તપાસ માટે હાજર થવા કહ્યું; બંને નેતાઓ પર યૌન શોષણનો આરોપ

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ- એચડી રેવન્ના અને પ્રજ્વલને નોટિસ: SITએ તપાસ માટે હાજર થવા કહ્યું; બંને નેતાઓ પર યૌન શોષણનો આરોપ

બેંગલુરુ29 મિનિટ પેહલાકૉપી લિંકસ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંગળવારે કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી પૂર્વ પીએમ દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી ...

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ, SIT તપાસ સુધી પ્રજવલ પાર્ટીમાંથી સસ્પેન્ડ:  JDSની બેઠકમાં નિર્ણય, પૂર્વ PM દેવેગૌડાના પૌત્ર પર યૌનશોષણના આરોપ છે

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ, SIT તપાસ સુધી પ્રજવલ પાર્ટીમાંથી સસ્પેન્ડ: JDSની બેઠકમાં નિર્ણય, પૂર્વ PM દેવેગૌડાના પૌત્ર પર યૌનશોષણના આરોપ છે

બેંગલુરુ3 કલાક પેહલાકૉપી લિંકજનતા દળ (સેક્યુલર)એ મંગળવારે હાસનથી પાર્ટીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર પ્રજ્જ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ...

કર્ણાટકમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ:  પૂર્વ PM દેવેગૌડાના સાંસદ પૌત્રએ અનેક મહિલાને શિકાર બનાવી, 200થી વધુ વીડિયો વાઇરલ; સાંસદ વિદેશ ભાગ્યા, FIR નોંધાઈ

કર્ણાટકમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ: પૂર્વ PM દેવેગૌડાના સાંસદ પૌત્રએ અનેક મહિલાને શિકાર બનાવી, 200થી વધુ વીડિયો વાઇરલ; સાંસદ વિદેશ ભાગ્યા, FIR નોંધાઈ

બેંગલુરુ12 કલાક પેહલાકૉપી લિંકપ્રજ્વલ જેડીએસની ટિકિટ પર હાસનથી લોકસભા ચૂંટણી લડી રહ્યો છે. તેઓ અહીંના વર્તમાન સાંસદ પણ છે.પૂર્વ વડાપ્રધાન ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?