Tag: Loksabha election 2024

ઓડિશામાં PM મોદીએ પદ્મશ્રી વિજેતાને પગે લાગી આશિર્વાદ લીધા: મોદીએ કહ્યું- 50 સીટોની અંદર કોંગ્રેસનું ફિંડલુ વળી જશે; 4 જૂને પાર્ટી દેશની સંસદમાં વિપક્ષ પણ બની શકશે નહીં

ભુવનેશ્વર29 મિનિટ પેહલાકૉપી લિંકપીએમ મોદીએ કંધમાલમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂર્ણમાસી જાનીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ...

‘નકલી શિવસેના મને જીવતો દફનાવવા માંગે છે’: કોંગ્રેસ કહે છે કે મોદી તમારી કબર ખોદાશે; જેમનો રંગ ભગવાન કૃષ્ણ જેવો છે તેમને આફ્રિકન માને છે: મોદી

નંદુરબાર3 કલાક પેહલાકૉપી લિંકનંદુરબારની સભા બાદ મોદી તેલંગાણામાં જનસભાને સંબોધશે. (ફાઈલ)લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં ચૂંટણી રેલીને ...

મતદાન વખતે ભાજપમાં શું હતો માહોલ: ક્ષત્રિયોની સ્ટ્રેટેજી, શક્તિસિંહના આરોપ, કેટલી બેઠક મળશે તેવી ચર્ચાઓ, દિવ્ય ભાસ્કરે શું જોયું?

અમદાવાદ1 કલાક પેહલાલેખક: નિર્મલ દવેકૉપી લિંકગુજરાતમાં મતદાનના દિવસે ભાજપની ઓફિસમાં કેવો માહોલ હતો? કેવી ચહલપહલ હતી? નેતાઓ શું કરતા હતા? ...

અમેઠીથી રાહુલ, રાયબરેલીથી પ્રિયંકાનું ચૂંટણી લડવાનું નક્કી: કોંગ્રેસે આંતરિક સર્વે બાદ લીધો નિર્ણય, 26 એપ્રિલ પછી થશે જાહેરાત

લખનૌ7 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલ અને પ્રિયંકા ગાંધીની આ તસવીર આગ્રામાં 26 ફેબ્રુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લેવામાં આવી હતી.રાહુલ ...

મોદીએ કહ્યું- વિપક્ષ ED-EDની બૂમો પાડે છે: 2014 પછી EDએ 7,000 દરોડા પાડ્યા, 5 હજાર કેસ નોંધાયા, જેમાંથી નેતાઓ સામે માત્ર 3%; તો પણ વિપક્ષને પેટમાં દુખે છે

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીનો ઈન્ટરવ્યુ શનિવારે જાહેર કરવામાં આવ્યો હતો. (ફાઈલ)​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ EDના દુરુપયોગના વિપક્ષના આરોપોનો જવાબ ...

કેરળમાં રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારનો બીજો દિવસ: આજે વાયનાડના કલપેટ્ટામાં ચૂંટણી સભા યોજશે; પ્રિયંકા ગાંધી આસામમાં ચૂંટણી સભા કરશે

નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે (16 એપ્રિલ) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કેરળની ચાર દિવસીય મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ આજે ...

‘બીફ’ ખાવાના આક્ષેપ પર કોંગી નેતાને કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ: કહ્યું, ‘હું ન તો બીફ ખાઉં છું કે ન તો રેડ મીટ, આવી યુકિતઓ મારી છબીને ખરાબ નહીં કરી શકે’

33 મિનિટ પેહલાકૉપી લિંકકંગના રનૌત લોકસભા ચૂંટણી લડવાને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને મંડીથી ટિકિટ આપી છે. ...

AAP સાંસદ રિંકુ ભાજપમાં જોડાયા: પાર્ટીના એકમાત્ર લોકસભા સભ્ય હતા, જલંધરથી ટિકિટ નક્કી; પંજાબના ધારાસભ્યએ પણ પાર્ટી છોડી

જલંધર1 કલાક પેહલાકૉપી લિંકપંજાબના જલંધરથી આમ આદમી પાર્ટીના લોકસભા સાંસદ સુશીલ રિંકુ ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ પાર્ટીના એકમાત્ર લોકસભા ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?