Tag: Maharashtra

શું એકનાથ શિંદેએ રામ નવમીના દિવસે નોન-વેજ ખાધું?: યુઝર્સે કહ્યું- BJPએ તેજસ્વી યાદવની ટીકા કરેલી પરંતુ શિંદે પર કેમ ચૂપ છે?; સત્ય જાણો

12 મિનિટ પેહલાકૉપી લિંકસોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં સીએમ શિંદેને ...

રાજ્યસભાનું રણ, કોની જીત તો કોની હાર: યુપીમાં ભાજપે બગાડી SPની ગેમ, હિમાચલમાં ચેકમેટનો ખેલ, મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ; સમજો રાજકીય ગણિત

2 કલાક પેહલાલેખક: પ્રકાશ.એ.પરમારકૉપી લિંકસામાન્ય રીતે નિરસ ગણાતી રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્યોના પક્ષપલટા અને રાજકીય પક્ષોના જોડતોડના કારણે છેલ્લા ઘણા સમયથી ...

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણના એંધાણ: પાર્ટી મિટિંગમાં 5 MLA ગેરહાજર, અશોક ચૌહાણના સમર્થિત ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી શક્યતા

25 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ભાજપમાં જોડાતા જ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ બની છે. ...

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સમેટાયું: સરકારે વટહુકમનો ડ્રાફ્ટ મનોજ જરાંગેને મોકલ્યો હતો; વાંચીને તેમણે કહ્યું- અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી

મુંબઈ14 મિનિટ પેહલાકૉપી લિંકમનોજે 20 જાન્યુઆરીએ જાલનાથી મુંબઈની પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રા 26 જાન્યુઆરીએ મુંબઈ પહોંચવાની હતી. જરાંગે ...

તેલંગાણામાં બે સમુદાયો વચ્ચે તણાવ: દુકાનોમાં આગચંપી, નારા લગાવાયા; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં બે જગ્યાએ હિંસા, વાહનોના કાચ તોડ્યા

મુંબઈ12 મિનિટ પેહલાકૉપી લિંકતેલંગાણાના હથનુરા ગામમાં સોમવારે રાત્રે હોબાળો થયો હતો.ફ્રૂટની દુકાનમાં આગ લગાવવામાં આવી હતી.​​​​​​તેલંગાણાના સંગારેડ્ડીના હથનુરા ગામમાં સોમવારે ...

CM શિંદેએ કહ્યું- PM મોદીએ બાલાસાહેબનું સપનું સાકાર કર્યું: જો બાલાસાહેબ જીવતા હોત તો મોદીની પીઠ થપથપાવી હોત: રામ મંદિર-કલમ 370 હટાવવાનું તેમનું સપનું હતું

કોંકણ28 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે (8 જાન્યુઆરી) રત્નાગિરી જિલ્લામાં શિવ સંકલ્પ અભિયાનના ભાગરૂપે શિવસેનાના (શિંદે જૂથ) કાર્યકરોને ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?