Tag: Maratha reservation

બોલિવૂડ અભિનેતા ગોવિંદા શિવસેના શિંદે જૂથમાં જોડાયા: મુંબઈ ઉત્તર-પશ્ચિમથી ચૂંટણી લડી શકે છે; 2004ની ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા

મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર ગોવિંદા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા છે. તેઓ ગુરુવારે (28 માર્ચ) સાંજે ...

મહારાષ્ટ્રમાં NDA વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા લગભગ નક્કી: ભાજપ 27, શિવસેના 14 અને NCP 5 બેઠકો પર ચૂંટણી લડી શકે છે

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધન વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગઈ ...

જરાંગે કહ્યું- ફડણવીસ અનામત રોકવાનો પ્રયાસ કરે છે: તેમને મારી બલિ જોઈએ છે, હું તેમના દરવાજે મરવા તૈયાર છું

જાલના/મુંબઈ38 મિનિટ પેહલાકૉપી લિંકઓબીસીમાંથી મરાઠા સમુદાયને અનામત આપવાની માગ સાથે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર ...

મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને મંજૂરી: શિક્ષણ-સરકારી નોકરીઓમાં 10% અનામત મળશે, ક્વોટા વધીને 62% થયો; જરાંગે કહ્યું- સુપ્રીમ કોર્ટ માનશે નહીં

Gujarati NewsNationalMaharashtra Maratha Reservation Update; Eknath Shinde Devendra Fadnavis | Manoj Jarange Patilમુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકમંગળવાર (20 ફેબ્રુઆરી)ના રોજ મહારાષ્ટ્ર ...

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સમેટાયું: સરકારે વટહુકમનો ડ્રાફ્ટ મનોજ જરાંગેને મોકલ્યો હતો; વાંચીને તેમણે કહ્યું- અમારી માંગણીઓ સ્વીકારવામાં આવી

મુંબઈ14 મિનિટ પેહલાકૉપી લિંકમનોજે 20 જાન્યુઆરીએ જાલનાથી મુંબઈની પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રા 26 જાન્યુઆરીએ મુંબઈ પહોંચવાની હતી. જરાંગે ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?