કર્ણાટકની કોલેજમાં કોંગ્રેસ નેતાની પુત્રીની હત્યા: ભૂતપૂર્વ સહાધ્યાયીએ છરીના 7 ઘા માર્યા; પ્રપોઝલ ન સ્વીકારી તો ગુસ્સામાં હતો
બેંગલુરુ6 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટકના હુબલીમાં BVB કોલેજ કેમ્પસમાં ગુરુવારે (18 એપ્રિલ) એક કોંગ્રેસ નેતાની પુત્રીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી ...