મોદીએ કહ્યું- કોંગ્રેસ SC-ST અનામત પર તલવાર લટકાવી રહી છે: OBCનું જીવવાનું મુશ્કેલ કરી દેશે; જો I.N.D.Iની સરકાર આવશે તો 5 વર્ષ સુધી શપથ સમારોહ જ ચાલશે
નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. (ફાઈલ)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર ...