રાજસ્થાન રોયલ્સની ખરાબ શરૂઆત: ટીમે ટૉપ-3ની વિકેટ ગુમાવી દીધી; કુલદીપે ડેન્જરસ બટલરને આઉટ કર્યો
01:41 PM28 માર્ચ 2024કૉપી લિંકબન્ને ટીમની પ્લેઇંગ-11રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન ...