01:41 PM28 માર્ચ 2024
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન(કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, આવેશ ખાન.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: નાન્દ્રે બર્જર.
દિલ્હી કેપિટલ્સ (DC): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિક નોર્કિયા, ખલીલ અહેમદ અને મુકેશ કુમાર.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: અભિષેક પોરેલ.