ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં રોહિત કેપ્ટન રહેશે: BCCIએ ટેકો આપ્યો, રોહિતે તેની કેપ્ટનશિપ હેઠળ 9 મહિનામાં 2 ICC ટાઇટલ જીત્યા
સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય કેપ્ટન રોહિત શર્મા આ વર્ષે જૂનમાં યોજાનારી પાંચ મેચની ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનશીપ કરશે. હકીકતમાં, ...