Tag: Rohit Sharma

કોહલીએ T20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરવું જોઈએ: ગાંગુલીએ કહ્યું- વિરાટ 40 બોલમાં 100 રન બનાવી શકે છે, જૂનમાં રમાશે ટુર્નામેન્ટ

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકBCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત ...

રોહિતે વર્લ્ડ કપને લઈને મીટિંગનો ઈન્કાર કર્યો: કહ્યું- અગરકર-દ્રવિડ સાથે મુલાકાત નથી થઈ; ભારતીય કેપ્ટન ઇમ્પેક્ટ પ્લેયરના નિયમના ફેવરમાં નથી

32 મિનિટ પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે ચીફ કોચ અને ચીફ સિલેક્ટર સાથે કોઈ પણ ...

ધોનીએ પંડ્યાના 3 બોલમાં 3 સિક્સર ફટકારી: પેવેલિયન જતા સીડી પર પડેલો બોલ ફેન્સને ગિફ્ટમાં આપ્યો, મુસ્તાફિઝુરે જગલિંગ કેચ કર્યો; મોમેન્ટ્સ

સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં ...

તેંડુલકરે રોહિતને સ્પેશિયલ જર્સી આપી: અગ્રવાલે બાઉન્ડ્રી પર કૂદકો મારીને સિક્સ રોકી, છગ્ગા સાથે અભિષેકની ફિફ્ટી; ટોપ મોમેન્ટ્સ

હૈદરાબાદ40 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 31 રનથી હરાવ્યું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ...

રોહિત પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવાના પ્રશ્ન પર હાર્દિકનું મૌન: કોચ બાઉચર પણ કંઈ બોલ્યા નહિ; પત્રકારે પૂછ્યું હતું- પંડ્યાને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો?

40 મિનિટ પેહલાકૉપી લિંકકોચ માર્ક બાઉચર સાથે પ્રી-સિઝન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન MI કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી પ્રથમ વખત બોલનાર ...

‘યે આજકલ કે બચ્ચે’: રોહિતે યશસ્વી, સરફરાઝ અને જુરેલની અલગ રીતે પ્રશંસા કરી; ઇન્સ્ટા સ્ટોરી પર યંગ સ્ટાર્સની તસવીરો પોસ્ટ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલની અલગ રીતે પ્રશંસા કરી ...

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની આગામી બે ટેસ્ટમાંથી બહાર: પારિવારિક કારણોસર નહીં રમે; જાડેજા-રાહુલની ટીમમાં કમબેક કરી શકે

સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ન રમ્યા બાદ વિરાટ કોહલી હવે આગામી ...

ખરાબ ફોર્મના કારણે રોહિતને IPLની કેપ્ટનશિપથી હટાવી દેવાયો: કોચ બાઉચરે કહ્યું- હવે તે દબાણ વગર બેટિંગ કરશે; હાર્દિક સારો લીડર છે

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકમુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચ માર્ક બાઉચરે કહ્યું કે રોહિત શર્મા તેની બેટિંગ પર ધ્યાન આપી શકે ...

રજત પાટીદારે કહ્યું- વિરાટ ભાઈની બેટિંગ પસંદ: રોહિત સાથે વાત કર્યા પછી કોન્ફિડન્સ વધ્યો; ટેસ્ટ ક્રિકેટ રમવાનું બાળપણનું સપનું

સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલાકૉપી લિંકવિરાટ કોહલીના સ્થાને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા રજત પાટીદારનું કહેવું છે કે તેને વિરાટની ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?