તેંડુલકરે રોહિતને સ્પેશિયલ જર્સી આપી: અગ્રવાલે બાઉન્ડ્રી પર કૂદકો મારીને સિક્સ રોકી, છગ્ગા સાથે અભિષેકની ફિફ્ટી; ટોપ મોમેન્ટ્સ
હૈદરાબાદ40 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 31 રનથી હરાવ્યું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ...