SRHએ વાનિન્દુ હસરંગાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી: શ્રીલંકાના સ્પિનર વિજયકાંતનો સમાવેશ; લંકા પ્રીમિયર રમનાર સૌથી યુવા ખેલાડી
સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલાકૉપી લિંકસનરાઈઝર્સ હૈદરાબાદે શ્રીલંકાના લેગ સ્પિનર વિજયકાંત વ્યાસકાંતને શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરાંગાની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે. ...