સુરતમાં ડેડબોડીની અદલાબદલી: સ્મીમેર હોસ્પિટલે મહિલાનો મૃતદેહ અન્યને સોંપી દીધો, જાણ થતા અડધા કલાક પછી પાછો લાવ્યાં – Surat News
સુરત13 મિનિટ પેહલાકૉપી લિંકસુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમાર્ટમ રૂમ ખાતેથી મૃતદેહ અદલાબદલી થઇ ગઇ હતી. ગતરોજ 27 ...