સુરત13 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમાર્ટમ રૂમ ખાતેથી મૃતદેહ અદલાબદલી થઇ ગઇ હતી. ગતરોજ 27 માર્ચે કતારગામમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનો મૃતદેહ અન્ય મૃતકના સગાને સોંપી દેવામાં આવ્યો હતો અને અન્ય સગા મહિલાનો મૃતદેહ લઈને છેક કડોદરા સુધી પહોંચી ગયા હતાં. જોકે, કડોદરાથી મહિલાનો મૃતદેહ પાછો મંગાવવામાં આવ્યો હતો અને તેના સગાને સોંપવામાં આવ્યો હતો.
ડમ્પરચાલકે અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું સુરતની સ્મીમેર