‘હું મારા કામથી ઓળખાવા માગું છું, PR સ્ટ્રેટેજીથી નહીં’: ‘ધ ડિપ્લોમેટ’માં જોવા મળશે સાદિયા; જોન અબ્રાહમની કો-સ્ટારે કહ્યું- હું મજબૂત કામ કરવા માગું છું
42 મિનિટ પેહલાકૉપી લિંક'ધ ડિપ્લોમેટ' ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે જોવા મળતી એક્ટ્રેસ સાદિયા ખતીબે તાજેતરમાં દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત ...